સમારખા કેરવણી મંડળ સંચાલિત એચ.એલ.પટેલ હાઈસ્કુલ, પૂર્વ પ્રાથમિક વિભાગ માં ધોરણ 1 માટે મોન્ટેશરી શિક્ષક તથા ધોરણ 2 થી 5 માટે પી.ટી.સી શિક્ષક જોઇએ છે દિન.10 માં સવારે 9.00 થી 11.00 કલાક માં અરજી પ્રામાણિત ઝેરોક્ષ સાથે રૂબરૂમાં આવી આપી જવી.સરનામું:પ્રમુખશ્રી/મંત્રી શ્રી એચ.એલ.પટેલ હાઇસ્કુલ, સામરખા-૩૮૮૩૬૦ તા.જી આણંદ